79: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૭૯ - ચરણે નમીએ== {| |+૭૯ - ચરણે નમીએ |- |કર્તા : |જયવંતીબહેન જે. ચૌહાન |- |ટેક : ..." |
(No difference)
|
Revision as of 13:35, 27 July 2013
૭૯ - ચરણે નમીએ
| કર્તા : | જયવંતીબહેન જે. ચૌહાન |
| ટેક : | ચરણે નમીએ, આજે, વિભુજી ચરણે નમીએ આજે. |
| ૧ | સ્વર્ગભુવનનાં સુખ તજીને, પોઢયો ગભાણને ધામે, વિભુજી. |
| ૨ | સૃષ્ટિકેરા સૃષ્ટા તને ઓ, મળ્યું ન સારું ઠામે, વિભુજી. |
| ૩ | પરાઈ ગભાણ ને પરાઈ ભૂમિ, મુજ ઉદ્વારને કામે, વિભુજી. |
| ૪ | માતા મરિયમને અંકે એ ઝૂલે અવતારી મારે કાજે, વિભુજી. |
| ૫ | હાર ને હેમના સાજ નથી પણ, હૈયું પ્રેમે ભરાયે, વિભુજી. |