221: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser2 (talk | contribs) |
Tags: Mobile edit Mobile web edit |
||
| Line 136: | Line 136: | ||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:221 Vandan Prabhuji Ho jo Aamara_Manu Bhai+.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:221 Vandan Prabhuji Ho jo Aamara_Manu Bhai+.mp3}}}} | ||
==Chords== | |||
<pre data-key='G'> | |||
Em D C D Em | |||
ટેક: વંદન, પ્રભુજી, હોજો અમારાં, આપ્યાં અદ્ભુત વચનો તમારાં. | |||
Em D | |||
૧ વચન તમારાં દીવડા સમ જે, | |||
C D Em | |||
જીવનકેરો પથ અજવાળે; | |||
Em D C D | |||
હરર્દમ જ્યોતિ ઉર ઉજાળે, (x2) | |||
Em D C D | |||
પ્રભુજી, પ્રભુજી, હોજો અમારાં, | |||
C D Em | |||
આપ્યાં અદ્ભુત વચનો તમારાં. | |||
</pre> | |||
Revision as of 09:23, 25 September 2025
૨૨૧ - બાઈબલનાં વચનો
| થાટ ભૈરવી. માલકોષ. તીન તાલ | |
| કર્તા: | જયવંતીબહેન જે. ચૌહાન. |
| ટેક: | વંદન, પ્રભુજી, હોજો અમારાં, આપ્યાં અદ્ભુત વચનો તમારાં. |
| ૧ | વચન તમારાં દીવડા સમ જે, |
| જીવનકેરો પથ અજવાળે; | |
| હરર્દમ જ્યોતિ ઉર ઉજાળે, | |
| પ્રભુજી, પ્રભુજી, હોજો અમારાં. | |
| ૨ | મધુકોષ કરતાં અતિ મધુરાં, |
| લાગે દિલને તે સુન્યારાં; | |
| સ્વાદ સદાયે માણો, પ્યારાં, | |
| પ્રભુજી, પ્રભુજી, હોજો અમારાં. | |
| ર | કંચન કરતાં કિંમતવાળાં, |
| રૂપા કરતાં શાં રઢિયાળાં; | |
| મૂલવો, રે સૌ, આ મૂલવાળાં, | |
| પ્રભુજી પ્રભુજી, હોજો અમારાં. | |
| ૩ | આત્મા કેરી આ છે તલવાર, |
| જીવન જંગે વિજય દેનાર; | |
| રક્ષણ દે એ વાટ બતાવનાર, | |
| પ્રભુજી પ્રભુજી, હોજો અમારાં. |
Phonetic English
| Thaat Bhairavi. Maalkosh. Teen taal | |
| Karta: | Jayvantibahen J. Chauhaan. |
| Tek: | Vandan, prabhuji, hojo amaara, aapya adbhut vachano tamaara. |
| 1 | Vachan tamaara deevada sam je, |
| Jeevankero path ajavaahde; | |
| Harrdam jyoti ur ujaahde, | |
| Prabhuji, prabhuji, hojo amaara. | |
| 2 | Madhukosh karata ati madhura, |
| Laage dilane te sunyaara; | |
| Svaad sadaaye maano, pyaara, | |
| Prabhuji, prabhuji, hojo amaara. | |
| 2 | Kanchan karata kinmatavahda, |
| Roopa karata sha vadhiyaahda; | |
| Moolavo, re sau, aa moolavaahda, | |
| Prabhuji prabhuji, hojo amaara. | |
| 3 | Aatma keri aa chhe talavaar, |
| Jeevan jange vijay denaar; | |
| Rakshan de e vaat bataavanaar, | |
| Prabhuji prabhuji, hojo amaara. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Chords
Em D C D Em ટેક: વંદન, પ્રભુજી, હોજો અમારાં, આપ્યાં અદ્ભુત વચનો તમારાં. Em D ૧ વચન તમારાં દીવડા સમ જે, C D Em જીવનકેરો પથ અજવાળે; Em D C D હરર્દમ જ્યોતિ ઉર ઉજાળે, (x2) Em D C D પ્રભુજી, પ્રભુજી, હોજો અમારાં, C D Em આપ્યાં અદ્ભુત વચનો તમારાં.