SA471: Difference between revisions
Jump to navigation
Jump to search
SA471 |
(No difference)
|
Latest revision as of 22:17, 10 May 2024
| ૧ | આનંદે ઉલ્લાસી અખિલ અવનિ આ વારી, આજ પ્રભાતે ઉઠયો ઈસુ મૃત્યુને વિદારી. |
| ૨ | જીતી શત્રુ શેતાન આજે મૃત્યુ હરાવી, તોડયો મૃત્યુ ડંખ ,કાઢી ઘોરની જયકારી, |
| ૩ | ઝૂલે સૃષ્ટિ સારી આજે હૈયા ઉજાળી, ઉઠે ભ્રમર પુષ્પમાંથી પાખં ગૂંજાળી, |