SA459: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
SA459
 
(No difference)

Latest revision as of 22:17, 10 May 2024

ઇસુની મુસીબત જે વાર તમને સંભળાવું,

આંખોમાંથી હું આંસુ રે કેમ ન વહેવડાવું!

તેઓ તેના પર થૂંકયા, ને ઠઠ્ઠામાં ઊડાવ્યો,

ને પછી કોરડા મારી તેને થંભે જડાવ્યો !

લોખંડ ની મેખો મારી ને હાથ પાયોને ફોડયા,

ને થંભને ઝટકા દઇને તેના સાંધાને તોડયા !

હાય હાય! ગજબની વાત છે,કે દોષ હતો અમારો!

પણ મર્યો ગયો ઇસુ જે દેવનો દિકરો પ્યારો!