SA426: Difference between revisions
Jump to navigation
Jump to search
SA426 |
(No difference)
|
Latest revision as of 22:17, 10 May 2024
| ૧ | તેમાં જનમ્યો જગત ત્રાતા, ધર્યું છે ઇસુ નામ રે, સદેંશો સૂણજો. |
| ૨ | આનંદથી આકાશના દૂતો, ઇસુનાં ગાએ છે ગાન રે, સદેંશો સૂણજો. |
| ૩ | સત્ય વધામણી કે' વાને દૂતો, ફરે છે ગામે ગામ રે, સંદેશો સૂણજો. |
| ૪ | વાટ જોતા તા પૂર્વના લોકો, દીઠું તારાનું નિશાન રે, સંદેશો સૂણજો. |
| ૫ | આંનદ કરતા આવ્યા બેથલેહેમ, અર્પે છે બોળ, લોબાન,રે, સંદેશો સૂણજો. |
| ૬ | વિશ્વાસ કરી સૌ, આવો ઇસુ પાસ, આપે છે મુક્તિ દાન રે, સંદેશો સૂણજો. |