SA413: Difference between revisions
Jump to navigation
Jump to search
SA413 |
(No difference)
|
Latest revision as of 22:17, 10 May 2024
| ૧ | જેમ તેં રોટલી આપી ગાલીલ ગામે, જીવનની રોટલી તેમ પ્રભુ આપજે; |
| ૨ | જીવનની રોટલી તું, પ્રભુ મજ છે, તુજ વચન સત્ય જે તારે મને; |
| ૩ | મોકલ મારી ઉપર તુજ દેવ આત્મા, નેત્રોને સ્પર્શવા ને નિહાળવા; |