203: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૦૩ - તારનાર== {| |+૨૦૩ - તારનાર |- |કર્તા: |સી. એમ. જસ્ટીન |- | |ટેક "ભવસાગરમાં" ...")
 
Line 47: Line 47:
|
|
|એ તો તારક ઈસુ મારો તારણહાર. ભવસાગરમાં.
|એ તો તારક ઈસુ મારો તારણહાર. ભવસાગરમાં.
|}
== Phonetic English ==
{|
|+203 - Taaranaar
|-
|Kartaa:
|S. M. Justin
|-
|
|Tek "Bhavsaagaramaa" Mdiyo Maaro Taaranhaar,
|-
|
|Doobato dekhi dhasiyo, maaro taaranhaar.
|-
|1
|Bhavsaagara maahe aj tanaato,
|-
|
|Tikshan khadakomaa athadaato,
|-
|
|Vidhvidh dhaathi khoob dhavaato;
|-
|
|પકડયો મારો હાથ, maaro taaranhaar. Bhavsaagaramaa.
|-
|૨
|જગરૂપી મહાસાગર માંહે,
|-
|
|પાપ, પરીક્ષણ છે બહુ જ્યાંએ,
|-
|
|લપટાયેલો હું પણ ત્યાંએ;
|-
|
|ઊંચકી લીધો મુજને, maaro taaranhaar. Bhavsaagaramaa.
|-
|૩
|દુ:ખિતા પાપીને સુખ દઈને,
|-
|
|પાપ, મરણ સહુ માથે લઈને,
|-
|
|યજ્ઞ કર્યો થંભ ઉપર જઈને;
|-
|
|એ તો તારક ઈસુ maaro taaranhaar. Bhavsaagaramaa.
|}
|}

Revision as of 11:06, 24 August 2013

૨૦૩ - તારનાર

૨૦૩ - તારનાર
કર્તા: સી. એમ. જસ્ટીન
ટેક "ભવસાગરમાં" મળિયો મારો તારણહાર,
ડૂબતો દેખી ધસિયો, મારો તારણહાર.
ભવસાગર માંહે જ તણાતો,
તીક્ષ્ણ ખડકોમાં અથડાતો,
વિધવિધ ધાથી ખૂબ ધવાતો;
પકડયો મારો હાથ, મારો તારણહાર. ભવસાગરમાં.
જગરૂપી મહાસાગર માંહે,
પાપ, પરીક્ષણ છે બહુ જ્યાંએ,
લપટાયેલો હું પણ ત્યાંએ;
ઊંચકી લીધો મુજને, મારો તારણહાર. ભવસાગરમાં.
દુ:ખિતા પાપીને સુખ દઈને,
પાપ, મરણ સહુ માથે લઈને,
યજ્ઞ કર્યો થંભ ઉપર જઈને;
એ તો તારક ઈસુ મારો તારણહાર. ભવસાગરમાં.

Phonetic English

203 - Taaranaar
Kartaa: S. M. Justin
Tek "Bhavsaagaramaa" Mdiyo Maaro Taaranhaar,
Doobato dekhi dhasiyo, maaro taaranhaar.
1 Bhavsaagara maahe aj tanaato,
Tikshan khadakomaa athadaato,
Vidhvidh dhaathi khoob dhavaato;
પકડયો મારો હાથ, maaro taaranhaar. Bhavsaagaramaa.
જગરૂપી મહાસાગર માંહે,
પાપ, પરીક્ષણ છે બહુ જ્યાંએ,
લપટાયેલો હું પણ ત્યાંએ;
ઊંચકી લીધો મુજને, maaro taaranhaar. Bhavsaagaramaa.
દુ:ખિતા પાપીને સુખ દઈને,
પાપ, મરણ સહુ માથે લઈને,
યજ્ઞ કર્યો થંભ ઉપર જઈને;
એ તો તારક ઈસુ maaro taaranhaar. Bhavsaagaramaa.