SA398: Difference between revisions
Jump to navigation
Jump to search
SA398 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ટેક : વિશ્વાસ રાખો,થશે પ્રભાત,જો હાલ હશે,અંધારી રાત, દેવ જાણે છે,તજો ચિંતા,વિશ્વાસ રાખો દેવ પર સદા. | |
| ૧ | શું તમે નિરાશ ને દુઃખી થયા છો ? કામ તમારું બધું અમથું હોય જાણે? |
| ૨ | સૌથો કાળાં વાદળાં ઉદય પહરલાં આવે, ઇશ્વર છે ત્યાં સદાકાળ રહે છે પ્રકાશ; |
| ૩ | ઇશ્વર શકિતમાન છે,તેમને તારી શકશે, તમને જયવાન કરશે,હર પરિક્ષણ પર; |