SA384: Difference between revisions
Jump to navigation
Jump to search
SA384 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ૧ | ધન છે તે ઘરને જેમાં ખ્રિસ્ત, સુપ્રીતિ ઉપજાવે, ત્યાં એક છે ઇચ્છા પ્રાર્થના નિત, કે ઇસુ બચાવે. |
| ૨ | ધન છે તે ઘરને જ્યાં સંભળાય, સદા ઇસુનુ નામ, જ્યાં બાળોતેની સ્તુતિ ગાય, ને કરે તેનું કામ. |
| ૩ | ધન છે તે ઘરને જેની માંય, નિત નિત થાએ પ્રાર્થના, જેમાં દરરોજ શાસ્ત્ર વંચાય, ને આશિષ દે ત્રાતા. |
| ૪ | પ્રભુ, તું એમ કર કે સૌને, આ પરમ સુખ મળે, તુ જ માં હદય પરોવીને, દોરજે તું દર પળે. |