SA357: Difference between revisions
Jump to navigation
Jump to search
SA357 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ૧ | પ્રભુ પ્રેમ હસે, પ્રભુ પ્રેમે વસે. સુખ સાગર તટે પ્રભુ લઇ જશે.-સુખ, |
| ૨ | પ્રભુ સુખ દેશે, પ્રભુ, દુઃખ લેશે, પ્રભુ શાંતિ સુધા વરસાવી દેશે, - સુખ. |
| ૩ | પ્રભુ દુઃખ સહે, પાપી પાપ દેહે, તેના લોહી થકી, પાપ બંધન તૂટે.- સુખ |