SA327: Difference between revisions
Jump to navigation
Jump to search
SA327 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ૧ | દેવના સિપાઇઓ પોકારો, હાલેલૂયા ! દૂતોની સાથે રાગ કાઢો, હાલેલૂયા ! |
| ૨ | સઘળા લોકો ઉપકાર માનો, હાલેલૂયા ! પૂરી મુક્તિ મફત જાણો, હાલેલૂયા ! |
| ૩ | લોક તારેલા સૌ ગાએ છે, હાલેલૂયા ! આખી પૃથ્વી પર થાએ છે, હાલેલૂયા ! |