SA255: Difference between revisions
Jump to navigation
Jump to search
SA255 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ૧ | હું અર્પુ છું તન, મન, ધન, હે ઇસુ હાલ તને, પામવાને પૂરું સાફ મન, આવું છું તુજ પાસે. |
| ૨ | હે ઇસુ મારા ત્રાતા, તું મારો મદદગાર, દિલ મારું નિર્મળ કરજે, ને દે પૂરો ઉદ્ધાર. |
| ૩ | હાલ શુદ્ધ અગ્નિ મોકલ તું, ને દિલમાં ભર પ્રકાશ, ને મારું આ સૌ અર્પણ, કરજે મંજૂર તું ખાસ. |
| ૪ | હું તારો છું હે પ્રભુ, એ મારો છે કરાર, મને તારી શકિતએ, કરજે સદા જીતનાર. |