SA216: Difference between revisions
Jump to navigation
Jump to search
SA216 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ૧ | ત્રાતા મને તું તારે છે, હું તો કેવળ તારો છું; લોહી મને શુદ્વ કરે છે, ધન છે તારું નામ પ્રભું! |
| ૨ | મન મારું બહુ વાર તરફડયું પામવા આ મુલવાન શાંતિ; જયારે મેં મલયુદ્વ બધં કર્યુ, શાંતિ આવી વિશ્વાસથી. |
| ૩ | પળે પળ વિશ્વાસ રાખવાથી, લોહી થકી શુદ્વ રખાય; ઝરામાં વિશ્રાંતી પામી, ખ્રિસ્તમા વસુ છું સદાય. |
| ૪ | તુજ સેવામાં અપર્ણ થઇ, જીવું, મરું, તારે કાજ, સાફ મન વિષે આપીશ સાક્ષી, ને ફેલાવીશ તારું રાજ. |
| ૫ | હા, ઇસુ કાજ ઉભો થઇશ, તાર્યો છે તેં મજ આત્મા, પાપની ભ્રષ્ટતા દુર કરીને, મને શુદ્વ કર્યો મનમાં. |