SA201: Difference between revisions
Jump to navigation
Jump to search
SA201 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ટેક : અરપું તુજને મુજ તન,મન,ધન,મુજ જીવન લે,મુજ જીવન લે. | |
| ૧ | તુજ સ્તંભ પ્રભુ,મુજ ખાંધ ધરું, તવ સેવા તણા પથમાં સંચરું, |
| ૨ | બહુ સંકટ ને તોફાન નડે, બહુ આપદાથી વધુ શુર ચઢે, |
| 3 | તવ રાજ્ય તણી ઝૂંબેશ મહી, સદા સેવા મહીં ઝૂંકાવું સહી, |
| ૪ | જગ પાળક, તારક, સ્વામી મારા, સહુ સોંપી દઉં મમ, પ્રભુ પ્યારા, |