SA40: Difference between revisions
Jump to navigation
Jump to search
SA40 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ટેક - પ્રભુ મને મુકિતનો તું પ્રકાશ દે | |
| ૧ | શોધ કરું છુ મુકિત માર્ગ માટે, આંખે મારી નહિ સૂઝે. |
| ૨ | સુખ કે શાંતિ તુજ વિના નથી, પાપથી દુઃખ ચાલુ રહે. |
| ૩ | મુકિતનો દાતા તું એકલો છે. બીજો રે કયાંથી મળે. |
| ૪ | પાપ તજીને આવુ તુંજ પાસે, તારા પર વિશ્વાસ છે. |
| ૫ | તું મને આપે છે પાપની માફી, પાપ મારાં દૂર કરીને. |