244: Difference between revisions

Jump to navigation Jump to search
19 bytes added ,  9 August 2013
No edit summary
Line 10: Line 10:
|-
|-
|૧
|૧
|સુણો, સુણો, ત્રાતાની આ વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|સુણો, સુણો, ત્રાતાની આ વાત જો;  
|તારણના ભોજનમાં સૌને નોતરો.
|-
|-
|૨
|૨
|ફરજો, ફરજો ગુર્ગર દેશે, ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|ફરજો, ફરજો ગુર્ગર દેશે, ભ્રાત જો;  
|તારણના ભોજનમાં સૌને નોતરો.
|-
|-
|૩
|૩
|જોજો, જોજો શહેરો ને સહુ ગામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|જોજો, જોજો શહેરો ને સહુ ગામ જો;  
|તારણના ભોજનમાં સૌને નોતરો.
|-
|-
|૪
|૪
|જઈ રસ્તે, ચકલે ને સર્વ ઠામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|જઈ રસ્તે, ચકલે ને સર્વ ઠામ જો;  
|તારણના ભોજનમાં સૌને નોતરો.
|-
|-
|૫
|૫
|ભૂખ થકી બહુ જણનો જાયે પ્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|ભૂખ થકી બહુ જણનો જાયે પ્રાણ જો;  
|તારણના ભોજનમાં સૌને નોતરો.
|-
|-
|૬
|૬
|જુઓ, જુઓ માગે બહુ જણ ત્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|જુઓ, જુઓ માગે બહુ જણ ત્રાણ જો;  
|તારણના ભોજનમાં સૌને નોતરો.
|-
|-
|૭
|૭
|તમ પર રાખે આશા વહાલો દેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|તમ પર રાખે આશા વહાલો દેશ જો;  
|તારણના ભોજનમાં સૌને નોતરો.
|-
|-
|૮
|૮
|આપો, આપો જઈને શુભ ઉપદેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|આપો, આપો જઈને શુભ ઉપદેશ જો;
|તારણના ભોજનમાં સૌને નોતરો.
|-
|-
|૯
|૯
|રાખો, રાખો ચિંતા સૌની ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|રાખો, રાખો ચિંતા સૌની ભ્રાત જો;  
|તારણના ભોજનમાં સૌને નોતરો.
|-
|-
|૧૦
|૧૦
|પ્રીતે, પ્રીતે કહેજો સૌને વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|પ્રીતે, પ્રીતે કહેજો સૌને વાત જો;  
|તારણના ભોજનમાં સૌને નોતરો.
|}
|}
Anonymous user

Navigation menu