181: Difference between revisions

1,354 bytes added ,  22 August 2013
(Created page with "==૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી== {| |+૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી ...")
 
Line 1: Line 1:
==૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી==
==૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી==
{|
|+૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી
|-
|રાગ:
|ભીમપલાસ
|-
|
|(તાલ: કેહરવા)
|-
|કર્તા:
|દાનિયેલ ડાહ્યાભાઈ
|-
|ટેક:
|મિત્ર નથી મમ કોઈ, તુજ સમો મિત્ર નથી મમ કોઈ;
|-
|
|અન્ય હજારો હોય, તુજ સમો.
|-
|૧
|મુજ મૃતકને મરી જિવાડયો, સ્નેહભરી તુજ સોઈ. તુજ.
|-
|૨
|મુજ મલિનને શુદ્ધ કર્યો તેં નિજ સુધિરથી ધોઈ. તુજ.
|-
|૩
|તુજ વિના તો મનની હાલત અન્ય શું જાણે કોઈ? તુજ.
|-
|૪
|અધિક દુ:ખ પણ અધિક શાંતિ તુજ મેળાપથી હોય. તુજ.
|-
|૫
|અનેક વાર હું દૂભવું તુજને પ્રેમ કરે તું તોય. તુજ.
|-
|૬
|તુજ વિના તો દીન દુ:ખીની કોણને પરવા હોય? તુજ.
|-
|૭
|મરણ ક્ષણ પણ પુરણા આનંદ, જો તુજ હો તો હોય. તુજ.
|}
== Phonetic English ==
{|
{|
|+૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી
|+૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી
Anonymous user