180: Difference between revisions

1,423 bytes added ,  22 August 2013
(Created page with "==૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ== {| |+૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ |- | |નાર...")
 
Line 1: Line 1:
==૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ==
==૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ==
{|
|+૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ
|-
|
|નારાય
|-
|કર્તા:
|થોમાભાઈ પાથાભાઈ
|-
|૧
|અપાર લાભ ખ્રિસ્તથી સદાય ખ્રિસ્તમાં રહો,
|-
|
|વિજોગ દેહનો થતાં અનંત લાભને ગ્રહો,
|-
|
|સદા સુચાલ ખ્રિસ્તની ધરો બધાં સુકામમાં,
|-
|
|અનંત લાભ પામશો અપાર ઉચ્ચ ધામમાં.
|-
|૨
|સુગંધ જેમ ઊડતી, ગુલાબ ફૂલની સદા,
|-
|
|સદા સુભક્ત દેવના થજો સુચાલમાં બદ્ચા;
|-
|
|પ્રકાશ સૂર્યનો પડે, તિમિર દૂર થાય છે,
|-
|
|સુચાલ એ પ્રકાશ છે, પવિત્રતા મનાય છે.
|-
|૩
|અનાજ લૂણથી બધાં સુસ્વાદથી ખવાય છે,
|-
|
|પવિત્ર લોક લૂણ છે, સુધારનાર થાય છે.
|-
|
|વસેલ ગામ ડુંગરે, છૂપું કદી નહિ જ છૂપશે,
|-
|
|સુભક્ત એમ ખ્રિસ્તમાં, રહી જગે પ્રકાશશે.
|}
== Phonetic English ==
{|
{|
|+૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ
|+૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ
Anonymous user