169: Difference between revisions

1,451 bytes added ,  21 August 2013
(Created page with "==૧૬૯ - તારનારનું સ્તોત્ર== {| |+૧૬૯ - તારનારનું સ્તોત્ર |- | |ભુજંગી |- |કર્ત...")
 
Line 1: Line 1:
==૧૬૯ - તારનારનું સ્તોત્ર==
==૧૬૯ - તારનારનું સ્તોત્ર==
{|
|+૧૬૯ - તારનારનું સ્તોત્ર
|-
|
|ભુજંગી
|-
|કર્તા:
|થોમાભાઈ પાથાભાઈ
|-
|૧
|અમોને હતું નાશમાં તો જવાનું, અને દુષ્ટ શેતાન સાથે થવાનું;
|-
|
|ઈસુ ખ્રિસ્ત, પાપી તણો તારનારો, અમારો થયો તે ખરો પાળનારો.
|-
|૨
|અમારે લીધે ખ્રિસ્ત ભૂલોક આવ્યો, અને તારવાની ખરી રીત લાવ્યો,
|-
|
|અમારા થયા દોષ સૌ દૂર એથી, મહા શાંતિ પામ્યાં અમે તો હવેથી.
|-
|૩
|અમો કાજ દેવે દયા પૂર્ણ કીધી, અને સ્વર્ગના વાસની આશ દીધી;
|-
|
|દઈ પુત્ર તેણે અમોને બચાવ્યાં, અને શુદ્ધ ઠામે રહેવા ઠરાવ્યાં.
|-
|૪
|થયો એ જ રીત ઈસુ ખ્રિસ્ત ત્રાતા, થયો માનવીનો મહા હર્ષદાતા;
|-
|
|અમોને ભરોસો સદા, ખ્રિસ્ત, તારો, કરારો કરેલા સદા પાળનારો.
|}
== Phonetic English ==
{|
{|
|+૧૬૯ - તારનારનું સ્તોત્ર
|+૧૬૯ - તારનારનું સ્તોત્ર
Anonymous user