136: Difference between revisions

Jump to navigation Jump to search
1,142 bytes added ,  18 August 2013
Line 1: Line 1:
==૧૩૬ - આકાશગમન કેમ થયું એ અદૂભુત ધટના સાંભળો==
==૧૩૬ - આકાશગમન કેમ થયું એ અદૂભુત ધટના સાંભળો==
{|
|+૧૩૬ - આકાશગમન કેમ થયું એ અદૂભુત ધટના સાંભળો
|-
|૧
|ગુરુ શિષ્ય મળ્યા છે સંઘાતે,
|-
|
|ગુરુ તણી વિદાયગીરી માટે,
|-
|
|એક ઊંચા પહાડ પર એકાંતે.
|-
|
|
|આકાશગમન!
|-
|૨
|ગુરુ દર્શન દઈ સંશય ટાળ્યા,
|-
|
|ગુરુ આશિષ દઈ ઉત્તર વાળ્યા,
|-
|
|સહુ શિષ્યોએ નજરે ભાળ્યા.
|-
|
|
|આકાશગમન!
|-
|૩
|ગુરુ સ્વર્ગ ઉપર લઈ લેવાયા,
|-
|
|ગુરુ આંખ થકી અદશ્ય થયા,
|-
|
|સહુ શિષ્યો બિચારા તાકી રહ્યા.
|-
|
|
|આકાશગમન!
|-
|૪
|એક દૂત કહે, શું તાકી રહ્યા?
|-
|
|એ દુરુ ગગનની પાર ગયા!
|-
|
|તવ ગગનમાં જયકાર થયા.
|-
|
|
|આકાશગમન!
|}
== Phonetic English ==
{|
{|
|+૧૩૬ - આકાશગમન કેમ થયું એ અદૂભુત ધટના સાંભળો
|+૧૩૬ - આકાશગમન કેમ થયું એ અદૂભુત ધટના સાંભળો
Anonymous user

Navigation menu