SA337

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક : ચાલો ખ્રિસ્તો યોધ્ધા જાણે યુધ્ધનો માંય,

ખ્રિસ્તનો પુઠે ચાલો દોરે છે તે જયાંય,

૧ચાલો, ખ્રિસ્તો યોધ્ધા જાણે યુધ્ધનો માંય,

ખ્રિસ્તનો પુઠે ચાલેા, દેારે છે તે જ્યાંય,
ખ્રિસ્ત એ સેનાપતિ, શઞુને જીતશે,
ચાલેા યુધ્ધમાં ધજા આગળ વઘે છે.

સાંભળતાં ઇસુ નામ નાસે છે શેતાન,

માટે યોધ્ધા ચાલો, ગાતાં જયનાં ગાન;
સ્તુતિના પોકારથો ડોલે નર્કાસન,
માટે મોટે સાદે ગાએા જયકોર્તન.

જગમાં ખ્રિસ્તનું મંડળ ચાલે છે જેમ ફોજ,

ભાઇઓ, સંતો ચાલ્યા ચાલોને તેમ રેાજ,
આપણે એક જ સંધના, એક ચિત્તના છોએ,
આશા, મત, પ્રોતોમાં સાથે ચાલીએ.

તાજશે તખ્ત નાશ પામે, ક્ષય રાજયનો થાય,

તો પણ ખ્રિસતનું મંડળ સ્થિર સહેશે સદાય;
કદો નર્કના સૈન્યો તેને નહો જીતશે,
ખ્રિસ્તે વચન આપ્યું, તે રદ નહો જશે.

માટે આવેા, લોકો, હર્ષિત મંડળ માંય,

જ્યનાં ગીત ગાવામાં અવાજ ભળી જાય;
ગૌરવ, સ્તુતિ, સન્માન ઇસુને થાઓ,
માણસો ને દૂતો સદાકાળ ગાઓ.