SA217

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
શું ઇસુની પાસે તમે આવ્યો છો ?

સફાઇ પામવાને તેના લોહીથી ?
શું હાલ વિશ્વાસ પુરો તે પર રાખોછો?
સફાઇ પામ્યાં શું ખ્રિસ્તના લોહીથી ?
ટેકઃ ન્હાયા છો, લોહીમાં? સફાઈ પામવા શું ખ્રિસ્તના લોહીથી?
શું તમારાં વસ્ઞ કલંક વિના છે ?
સફાઇ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી ?

શું તમે રોજ ચાલો છો ઇસુની સાથ ?

સફાઇ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી ?
શું ઇસુ પર વિશ્ચાસ રાખો છો દિન રાત?
સફાઇ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી ?

પાપનાં મેલાં વસ્ઞ તમે તજી દો,

સફાઇ પામો રે ખ્રિસ્તના લોહીથી;
અશુદ્વ હદય માટે વહે છે ઝરો,
સફાઇ પામો રે ખ્રિસ્તના લોહીથી.