SA115

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ન્યાય કરનાર ઉતરી આવશે,તે દહાડે,તે દહાડે.
તમે જગતને બળતુ જોશો. તે દહાડે,તે દહાડે.
પાપી દુ:ખથી હાય કરશે, તે દહાડે, તે દહાડે.
ફોજ અમારી તૈયાર થશે, તે દહાડે, તે દહાડે.