Bhajan Sangrah:About: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 1: Line 1:
== ૧ – પ્રભુનું સ્તોત્ર ==
== ૧ – પ્રભુનું સ્તોત્ર ==
|-
{|
ટેક : જય જય પરમ દયામય સ્વામી,
ટેક : જય જય પરમ દયામય સ્વામી,
|
|
Line 14: Line 14:
         ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.
         ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.


૨ - ધન્ય ત્રૈક ઈશ્વર
|}
"Holy, Holy, Holy,
Lord God Almighty"
Tune: Nicaea
૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો
કર્તા : બશપ રેજિનોલ્ડ
હીબર, ૧૭૮૩-૧૮૨૬
અનુ: રોબર્ટ વાર્ડ
 
૧ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
મળસકું થતાંમાં જ, તુજને છે સલામી.
હે ઈશ્વર,  પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
 
૨  હે ઈશ્વર, પવિત્ર ! સંત સેવા કરે,
ચળકતા સાગર આસપાસ સુવર્ણ તાજ ધરે;
કરૂબીમ, સરાફીમ પાય લાગી ગાય ગા,
તું જ હતો, છે, ને સદા રહેવાનો.
 
૩ હે ઈશ્વર, પવિત્ર! વ્યોમે વસ્તી તારી,
પાપી આંખ ન દેખે  તુજ મહિમા જે ભારી;
એકલો તું જ પવિત્ર, નથી કોઈ તુજ સમાન,
શક્તિમાન, પૂર્ણ, પ્રેમાળ, ને શુદ્ધ નામ.
૪ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
ગાય સૌ સ્રુષ્ટિ તુજ નામ જળ, સ્થળ, ને સ્વરધામી;
હે ઈશ્વર,  પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
 
 
3 – પ્રભુને આમંત્રણ
૧  પધારો પ્રભુજી, સભામાં પધારો, સભાની મહીં અગ્રસ્થાને બિરાજો,
તમારા કૃપાળુ કરોને પ્રસારો, અમારાં મહા દુ:ખ સંધાં નિવારો.
૨ પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો, અમારી વિનંતી બધી ઉર ધારો,
અમોને સુણાવો સુબોધ તમારો, કરો સાહ્ય આશિષ આપી હજારો.
૩ પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો, અમારી બધી સેવના તે સ્વીકારો,
નથી અન્ય કો પાપથી તારનારો, અને સ્વર્ગની વાટમાં દોરનારો.
૪ પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો, અમારાં રુદિયાંની માંહે બિરાજો;
ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી, સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ.
 
 
૪ – ઈશ્વર સ્તવન
ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા,
અંતર સતથી મારા, નામ પવિત્ર તેનું તું ગા....
 
૧  ભૂલ મા સૌ ઈશના ઉપકારો, પાપોની માફી સઘળી પામ્યો,
વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, નાશથી જીવને ક્ષેમ બચાવે.
 
૨ ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો, શિર પર તારા તે જ તો ધરતો,
વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, ગરુડ બળો સમ જીવન કરતો.

Revision as of 22:32, 6 July 2013

૧ – પ્રભુનું સ્તોત્ર

ટેક : જય જય પરમ દયામય સ્વામી, ૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા, ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, કારક, ભાષક, શ્રોતા ૨ ભક્તસમાજ નિરંતર તેને, સાથ ભજો અનુરાગે; નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, પ્રેમસુ ગાયક જાગે. ૩ ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, અદ્ભુત કાર્ય અનુપા; જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા. ૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી; ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.

સ્મારક ગાન કરો રે.