94

From Bhajan Sangrah
Revision as of 20:35, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૯૪ - ચરુશાલેમમાં જયવંત પ્રવેશ== {| |+૯૪ - ચરુશાલેમમાં જયવંત પ્રવેશ |- | |વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૯૪ - ચરુશાલેમમાં જયવંત પ્રવેશ

૯૪ - ચરુશાલેમમાં જયવંત પ્રવેશ
વિક્રાંત
"All glory, laud and honour"
કર્તા : ઓર્લીન્સના થીઓડલ્ફ, ૭૫૦-૮૨૧
(લઁટિનમાં)
અંગ્રેજીમાં અનુ. : જોન
એમ. નીલ, ૧૮૧૮-૬૬
અનુ. : જે. એસ. અટીવન્સન
ટેક : હે નૃપ તારક ખ્રિસ્ત, તને સ્તુતિ, ગૌરવ હોજો !
જેને હોસાના ગાતી લધુ બાળક ફોજો.
દાઊદ પુત્ર યહૂદીના રાજા જયકારી,
આવે તું પ્રભુને નામે, કરિયે સ્તુતિ તારી.
સ્વર્ગ તણા દૂતો નભમાં તુજ સેવ કરે છે,
માનવ ને સહુ સૃષ્ટિ અહીં તુજ માા ધરે છે.
હિબ્રૂ લોક લઈ લઈ ડાળી તુજ પાય પ્રસારી,
તેમ અમે પણ આવિયે લઈ પ્રાર્થ અમારી.
તે તુજ મોત થયા પહેલાં સ્ત્વતા શુભ રીતે,
રાજ કરે તું હાલ નભે, સ્તવિયે અમ ગીતે.
રાય કૃપાળુ, તને રીઝવે સહુ બાબત સારી,
માની બાળ તણી સ્તુતિ તેં, ત્યમ માન અમારી.