91: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૯૧ - પરમ ઊંચામાં હોસાના== {| |+૯૧ - પરમ ઊંચામાં હોસાના |- |કર્તા : |જયવંતીબ...")
 
Line 16: Line 16:
|દાઊદ કેરા સુત, તમને હોજો જય જય હોસાના,
|દાઊદ કેરા સુત, તમને હોજો જય જય હોસાના,
|-
|-
|
|
|
|
|
| આજ હરખથી સહુ પોકારે,
| આજ હરખથી સહુ પોકારે,
|-
|-
|
|
|
|
|
| જયનાં સ્તોત્રો સૌ લલકારે,
| જયનાં સ્તોત્રો સૌ લલકારે,
|-
|-
|
|
|
|
|
Line 40: Line 37:
|મનમંદિરીએ આજ પધારો, હોજો જય જય હોસાના,
|મનમંદિરીએ આજ પધારો, હોજો જય જય હોસાના,
|-
|-
|
|
|
|
|
| આજ હૈયાં હર્ષે હેલે,
| આજ હૈયાં હર્ષે હેલે,
|-
|-
|
|
|
|
|
| રાજન આવે મનના મહેલે,
| રાજન આવે મનના મહેલે,
|-
|-
|
|
|
|
|
| જય જય હોસાના (૩)...હોસાના....
| જય જય હોસાના (૩)...હોસાના....
|}
|}

Revision as of 19:09, 28 July 2013

૯૧ - પરમ ઊંચામાં હોસાના

૯૧ - પરમ ઊંચામાં હોસાના
કર્તા : જયવંતીબહેન જે. ચૌહાન
પરમ ઊંચામાં હોસાના, હોસાના, હોસાના,
શાલે નગરીના ઓ રાજન, હોજો તમને હોસાના,
દાઊદ કેરા સુત, તમને હોજો જય જય હોસાના,
આજ હરખથી સહુ પોકારે,
જયનાં સ્તોત્રો સૌ લલકારે,
જય જય હોસાના (૩)...હોસાના....
રાજાધિરાજાના રાજા, હોસાના, હોસાના,
અવનિ આકાશે સ્વાગત હો, હોસાના, હોસાના,
મનમંદિરીએ આજ પધારો, હોજો જય જય હોસાના,
આજ હૈયાં હર્ષે હેલે,
રાજન આવે મનના મહેલે,
જય જય હોસાના (૩)...હોસાના....