9

From Bhajan Sangrah
Revision as of 12:50, 15 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "૯ – પ્રાર્થનાનો વખત ટેક : આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૯ – પ્રાર્થનાનો વખત

ટેક : આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે, ઈસુ દે છે.

૧ જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે; તેનું પાણી પીઓ તેની તરસ મટે છે.

૨ જીવનની રોટલી આકાશમાંથી આવી છે; તેને ખાઘે ભૂખ ભાગે, મન ઘરાશે.

૩ હે પ્રભુ ઈસુ, તારા જેવા કરજે; પાપ થકી છોડાવીને નવો જન્મ દે.

૪ ઈશ્વરને સ્તવો ! મને મળી મુક્તિ; મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી.