9: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "૯ – પ્રાર્થનાનો વખત ટેક : આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થક...")
 
No edit summary
Line 1: Line 1:
૯ – પ્રાર્થનાનો વખત
==૯ – પ્રાર્થનાનો વખત==
 
{|
ટેક : આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે,
|+૯ – પ્રાર્થનાનો વખત
ભક્તિ થકી શક્તિ મળે, ઈસુ દે છે.
|-
 
|
જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે;
ટેક :
તેનું પાણી પીઓ તેની તરસ મટે છે.
|આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે,
 
|-
જીવનની રોટલી આકાશમાંથી આવી છે;
|
તેને ખાઘે ભૂખ ભાગે, મન ઘરાશે.
|ભક્તિ થકી શક્તિ મળે, ઈસુ દે છે.
 
|-
હે પ્રભુ ઈસુ, તારા જેવા કરજે;
|
પાપ થકી છોડાવીને નવો જન્મ દે.
|જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે;
 
|-
૪ ઈશ્વરને સ્તવો ! મને મળી મુક્તિ;
|
મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી.
|તેનું પાણી પીઓ તેની તરસ મટે છે.
|-
|
|જીવનની રોટલી આકાશમાંથી આવી છે;
|-
|
|તેને ખાઘે ભૂખ ભાગે, મન ઘરાશે.
|-
|
|હે પ્રભુ ઈસુ, તારા જેવા કરજે;
|-
|
|પાપ થકી છોડાવીને નવો જન્મ દે.
|-
|
|ઈશ્વરને સ્તવો ! મને મળી મુક્તિ;
|-
|
|મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી.
|}

Revision as of 19:33, 15 July 2013

૯ – પ્રાર્થનાનો વખત

૯ – પ્રાર્થનાનો વખત

ટેક :

આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે,
ભક્તિ થકી શક્તિ મળે, ઈસુ દે છે.
જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે;
તેનું પાણી પીઓ તેની તરસ મટે છે.
જીવનની રોટલી આકાશમાંથી આવી છે;
તેને ખાઘે ભૂખ ભાગે, મન ઘરાશે.
હે પ્રભુ ઈસુ, તારા જેવા કરજે;
પાપ થકી છોડાવીને નવો જન્મ દે.
ઈશ્વરને સ્તવો ! મને મળી મુક્તિ;
મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી.