8

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૮ - સ્તુત્યર્પણ

૮ - સ્તુત્યર્પણ

ટેક :

પ્રિયકર, શીતકર, ઓ અવિનાશી ! અવિનાશી ; અવિનાશી !
પ્રિયકર, શીતકર, અવિનાશી !
સ્તુતિ તારી નિત કરનારી, વાચા હો, પ્રભુ, મિષ્ટકારી,
જય, જય, જય, હે વ્યોમનિવાસી ! વંદન હો તને, અનંતવાસી !
અવિનાશી ; અવિનાશી !
પ્રિયકર, શીતકર, અવિનાશી !
મનહર, પ્રેમવર, ઓ પ્રેમાંશી, ગાઉં ગાન નિત દુ:ખ વિનાશી,
પ્રેમ ક્રાન્તિ કરો, આત્મ-નિવાસી ! સ્તુતિ સ્વીકારો, હે અનંતવાસી !
અવિનાશી ; અવિનાશી !

Phonetic English

8 - Stutyarpan
Tek : Priyakar, shitakar, o avinaashi ! Avinaashi ; avinaashi !
1 Priyakar, shitakar, avinaashi !
Stuti taari nit karanaari, vaachaa ho, prabhu, mishtkaari,
Jay, jay, jay, he vyomanivaasi ! Vandan ho tane, anantavaasi !
Avinaashi ; avinaashi !
2 Priyakar, shitakar, avinaashi !
Manahar, premavar, o premaanshhi, gaau gaan nit dukhvinaashi,
Prem kraanti karo, aatma-nivaasi ! Stuti svikaro, he anantavaasi !
Avinaashi ; avinaashi !

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod