8

From Bhajan Sangrah
Revision as of 12:50, 15 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "૮ - સ્તુત્યર્પણ ટેક : પ્રિયકર, શીતકર, ઓ અવિનાશી ! અવિનાશી ; અવિનાશી ! ૧ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૮ - સ્તુત્યર્પણ ટેક : પ્રિયકર, શીતકર, ઓ અવિનાશી ! અવિનાશી ; અવિનાશી !

૧ પ્રિયકર, શીતકર, અવિનાશી ! સ્તુતિ તારી નિત કરનારી, વાચા હો, પ્રભુ, મિષ્ટકારી, જય, જય, જય, હે વ્યોમનિવાસી ! વંદન હો તને, અનંતવાસી ! અવિનાશી ; અવિનાશી !

૨ પ્રિયકર, શીતકર, અવિનાશી ! મનહર, પ્રેમવર, ઓ પ્રેમાંથી, ગાઉં ગાન નિત દુ:ખવિનાશી, પ્રેમ ક્રાન્તિ કરો, આત્મા-નિવાસી ! સ્તુતિ સવીકરો, હે અનંતવાસી ! અવિનાશી ; અવિનાશી !