8: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "૮ - સ્તુત્યર્પણ ટેક : પ્રિયકર, શીતકર, ઓ અવિનાશી ! અવિનાશી ; અવિનાશી ! ૧ ...")
 
 
(12 intermediate revisions by 6 users not shown)
Line 1: Line 1:
૮ - સ્તુત્યર્પણ
==૮ - સ્તુત્યર્પણ==
ટેક : પ્રિયકર, શીતકર, ઓ અવિનાશી ! અવિનાશી ; અવિનાશી !
{|
|+૮ - સ્તુત્યર્પણ
|-
|
ટેક :
|પ્રિયકર, શીતકર, ઓ અવિનાશી ! અવિનાશી ; અવિનાશી !
|-
|૧
|પ્રિયકર, શીતકર, અવિનાશી !
|-
|
|સ્તુતિ તારી નિત કરનારી, વાચા હો, પ્રભુ, મિષ્ટકારી,
|-
|
|જય, જય, જય, હે વ્યોમનિવાસી ! વંદન હો તને, અનંતવાસી !
|-
|
|અવિનાશી ; અવિનાશી !
|-
|૨
|પ્રિયકર, શીતકર, અવિનાશી !
|-
|
|મનહર, પ્રેમવર, ઓ પ્રેમાંશી, ગાઉં ગાન નિત દુ:ખ વિનાશી,
|-
|
|પ્રેમ ક્રાન્તિ કરો, આત્મ-નિવાસી ! સ્તુતિ સ્વીકારો, હે અનંતવાસી !
|-
|
|અવિનાશી ; અવિનાશી !
|}


૧  પ્રિયકર, શીતકર, અવિનાશી !
== Phonetic English ==
સ્તુતિ તારી નિત કરનારી, વાચા હો, પ્રભુ, મિષ્ટકારી,
{|
જય, જય, જય, હે વ્યોમનિવાસી ! વંદન હો તને, અનંતવાસી !
|+8 - Stutyarpan
અવિનાશી ; અવિનાશી !
|-
|Tek :
|Priyakar, shitakar, o avinaashi ! Avinaashi ; avinaashi !


  પ્રિયકર, શીતકર, અવિનાશી !
|-
મનહર, પ્રેમવર, ઓ પ્રેમાંથી, ગાઉં ગાન નિત દુ:ખવિનાશી,
|1 
પ્રેમ ક્રાન્તિ કરો, આત્મા-નિવાસી ! સ્તુતિ સવીકરો, હે અનંતવાસી !
|Priyakar, shitakar, avinaashi !
અવિનાશી ; અવિનાશી !
|-
|
|Stuti taari nit karanaari, vaachaa ho, prabhu, mishtkaari,
|-
|
|Jay, jay, jay, he vyomanivaasi ! Vandan ho tane, anantavaasi !
|-
|
|Avinaashi ; avinaashi !
 
|-
|2  
|Priyakar, shitakar, avinaashi !
|-
|
|Manahar, premavar, o premaanshhi, gaau gaan nit dukhvinaashi,
|-
|
|Prem kraanti karo, aatma-nivaasi ! Stuti svikaro, he anantavaasi !
|-
|
|Avinaashi ; avinaashi !
 
|}
 
==Image==
[[File:Guj8.JPG|500px]]
 
 
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod==
{{#widget:Html5mediaAudio|url={{filepath:8 Priyakar Shitkar.mp3}}}}

Latest revision as of 12:06, 23 January 2021

૮ - સ્તુત્યર્પણ

૮ - સ્તુત્યર્પણ

ટેક :

પ્રિયકર, શીતકર, ઓ અવિનાશી ! અવિનાશી ; અવિનાશી !
પ્રિયકર, શીતકર, અવિનાશી !
સ્તુતિ તારી નિત કરનારી, વાચા હો, પ્રભુ, મિષ્ટકારી,
જય, જય, જય, હે વ્યોમનિવાસી ! વંદન હો તને, અનંતવાસી !
અવિનાશી ; અવિનાશી !
પ્રિયકર, શીતકર, અવિનાશી !
મનહર, પ્રેમવર, ઓ પ્રેમાંશી, ગાઉં ગાન નિત દુ:ખ વિનાશી,
પ્રેમ ક્રાન્તિ કરો, આત્મ-નિવાસી ! સ્તુતિ સ્વીકારો, હે અનંતવાસી !
અવિનાશી ; અવિનાશી !

Phonetic English

8 - Stutyarpan
Tek : Priyakar, shitakar, o avinaashi ! Avinaashi ; avinaashi !
1 Priyakar, shitakar, avinaashi !
Stuti taari nit karanaari, vaachaa ho, prabhu, mishtkaari,
Jay, jay, jay, he vyomanivaasi ! Vandan ho tane, anantavaasi !
Avinaashi ; avinaashi !
2 Priyakar, shitakar, avinaashi !
Manahar, premavar, o premaanshhi, gaau gaan nit dukhvinaashi,
Prem kraanti karo, aatma-nivaasi ! Stuti svikaro, he anantavaasi !
Avinaashi ; avinaashi !

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod