79

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૭૯ - ચરણે નમીએ

૭૯ - ચરણે નમીએ
કર્તા : જયવંતીબહેન જે. ચૌહાન
ટેક : ચરણે નમીએ, આજે, વિભુજી ચરણે નમીએ આજે.
સ્વર્ગભુવનનાં સુખ તજીને, પોઢયો ગભાણને ધામે, વિભુજી.
સૃષ્ટિકેરા સૃષ્ટા તને ઓ, મળ્યું ન સારું ઠામે, વિભુજી.
પરાઈ ગભાણ ને પરાઈ ભૂમિ, મુજ ઉદ્વારને કામે, વિભુજી.
માતા મરિયમને અંકે એ ઝૂલે અવતારી મારે કાજે, વિભુજી.
હાર ને હેમના સાજ નથી પણ, હૈયું પ્રેમે ભરાયે, વિભુજી.


Phonetic English

79 - Charane Namiae
Kartaa : Jayavantibahen J. Chauhan
Tek : Charane namiae, aaje, vibhuji charane namiae aaje.
1 Swargbhuvananaa sukh tajine, podhayo gabhaanane dhaame, vibhuji.
2 Shrushtikeraa shrustaa tane o, malyu na saru thaame, vibhuji.
3 Paraai gabhaana ne paraai bhumi, muj uddhaarane kaame, vibhuji.
4 Maataa mariyamne anke ae jhule avataari maare kaaje, vibhuji.
5 Haar ne hemanaa saaj nathi pan, haiyu preme bharaye, vibhuji.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod ( Instrumental )


Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag :Kalavati

Chords

     Bm         A        G    A   Bm
ટેક : ચરણે નમીએ, આજે, વિભુજી ચરણે નમીએ આજે.
     Bm       A       G           A
૧.   સ્વર્ગભુવનનાં સુખ તજીને, પોઢયો ગભાણને ધામે, વિભુજી.
     G    A    G    A     G    A     Bm
     ચરણે નમીએ, આજે, વિભુજી. ચરણે નમીએ, આજે.