79

From Bhajan Sangrah
Revision as of 02:35, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૭૯ - ચરણે નમીએ== {| |+૭૯ - ચરણે નમીએ |- |કર્તા : |જયવંતીબહેન જે. ચૌહાન |- |ટેક : ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૭૯ - ચરણે નમીએ

૭૯ - ચરણે નમીએ
કર્તા : જયવંતીબહેન જે. ચૌહાન
ટેક : ચરણે નમીએ, આજે, વિભુજી ચરણે નમીએ આજે.
સ્વર્ગભુવનનાં સુખ તજીને, પોઢયો ગભાણને ધામે, વિભુજી.
સૃષ્ટિકેરા સૃષ્ટા તને ઓ, મળ્યું ન સારું ઠામે, વિભુજી.
પરાઈ ગભાણ ને પરાઈ ભૂમિ, મુજ ઉદ્વારને કામે, વિભુજી.
માતા મરિયમને અંકે એ ઝૂલે અવતારી મારે કાજે, વિભુજી.
હાર ને હેમના સાજ નથી પણ, હૈયું પ્રેમે ભરાયે, વિભુજી.