78: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 4: Line 4:
|-
|-
|૧
|૧
|ચાલો બધું, આજે આપણ આનંદે સૌ અંચરીએ,
|ચાલો બધું, આજે આપણ આનંદે સૌ સંચરીએ,
|-
|-
|
|
Line 16: Line 16:
|-
|-
|૩
|૩
|લો સામગ્રી બોળ તણી, ને સાત્ચે લો સોનું, લોબાન;
|લો સામગ્રી બોળ તણી, ને સાથે લો સોનું, લોબાન;
|-
|-
|
|
Line 27: Line 27:
|તેઓ સાથે આપણ ગાતાં સ્તવીએ ઈસુ રાય.
|તેઓ સાથે આપણ ગાતાં સ્તવીએ ઈસુ રાય.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 16:43, 27 September 2016

૭૮ - નાતાલ

૭૮ - નાતાલ
ચાલો બધું, આજે આપણ આનંદે સૌ સંચરીએ,
અર્ચન કરતાં, કીર્તન કરાતાં, સ્તવીએ ઈસુ રાય.
જો પૂર્વમાં તારો પેલો, બહુ પ્રકાશે છે ખીલેલો,
જ્યાં તે દોરે ત્યાં ત્યાં જઈએ, અતવીએ ઈસુ રાય.
લો સામગ્રી બોળ તણી, ને સાથે લો સોનું, લોબાન;
તન, મન, ધનનું અર્પણ કરતાં અતવીએ ઈસુ રાય.
વ્યોમ તણા સૌ દૂતો કેવા, આનંદે કીર્તનો ગાય,
તેઓ સાથે આપણ ગાતાં સ્તવીએ ઈસુ રાય.

Phonetic English

78 - Naataal
1 Chaalo bandhu, aaje aapan aanande sau anchariae,
Archan kartaa, kirtan kartaa, staviae isu raay.
2 Jo purvamaa taaro pelo, bahu prakaashe che khilelo,
Jyaa te doro tyaa jaiae, ataviae isu raay.
3 Lo saamagri bod tani, ne saatye lo sonu, lobaan;
Tan, man, dhannu arpan kartaa ataviae isu raay.
4 Vyom tanaa sau duto kevaa, aanande kirtano gaay,
Teo saathe aapan gaataa staviae isu raay.

Image

Media - Traditional Tune


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalavati