77

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૭૭ - જગમાં આનંદ !

૭૭ - જગમાં આનંદ !
૮, ૬ સ્વરો
"Joy to the world"
કર્તા : આઈઝેક વાઁટ્સ
૧૬૭૪ - ૧૭૪૮
અનુ. : વી. કે. માસ્ટર
આનંદ જગમાં ! તારક જન્મ્યો ! સત્કાર અવનિ, તુજ રાય;
તેને કાજ દિલ સૌ સિદ્ધ કરો માનવ ને દૂતો ગાય.
આનંદ જગમાં ! રાજ કરે ખ્રિસ્ત ! માનવ ગાય તેનાં ગીત;
જળ, ખેત, ખડક ને પા'ડ સૌ સૃષ્ટ કરે ગાન થઈ હર્ષિત.
તેની નેકી છે પ્રતાપી, છે અજબ તેની પ્રીત;
તે રાજ કરે સત ને રે'મથી; લોકો જાણે ખચીત.
પાપ અને દુ:ખ ન હો હવે, ભૂ પણ કાટાં ન દો;
તે નિજ આશિષ રેલવા આવે, જ્યાં લગ શ્રાપ વહેતો'તો.

Phonetic English

77 - Jagmaa Aanand !
8, 6 Swaro
"Joy to the world"
Kartaa : Issac Waats
1674 - 1748
Anu. : V. K. Master
1 Aanand jagmaa ! Taarak janmyo ! Satkaar avani, tuj raay;
Tene kaaj dil sau siddh karo maanav ne duto gaay.
2 Aanand jagmaa ! Raaj kare khrist ! Maanav gaay tenaa geet;
Jal, khet, khadak ne paa'da sau shrust kare gaan thai harshit.
3 Teni neki che prataapi, che ajab teni preet;
Te raaj sat ne re'mathi; loko jaane khachit.
4 Paap ane dukh na ho have, bhu pan kaantaa na do;
Te nij aashish relavaa aave, jyaa lag shraap vaheto'to.

Image

Hymn Tune : Antioch - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Antioch - Instrumental


Media- Hymn Tune : Antioch

Chords

G          D    G       C  D        G
આનંદ જગમાં ! તારક જન્મ્યો ! સત્કાર અવનિ, તુજ રાય;
G          G           
તેને કાજ દિલ, સૌ સિદ્ધ કરો 
G
માનવ ને દૂતો ગાય.
D
માનવ ને દૂતો ગાય.
G    C      G D  G
માનવ, માનવ, ને દૂતો ગાય.