77

From Bhajan Sangrah
Revision as of 02:31, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૭૭ - જગમાં આનંદ !== {| |+૭૭ - જગમાં આનંદ ! |- | |૮, ૬ સ્વરો |- | |"Joy to the world" |- |કર્તા : |આઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૭૭ - જગમાં આનંદ !

૭૭ - જગમાં આનંદ !
૮, ૬ સ્વરો
"Joy to the world"
કર્તા : આઈઝેક વાઁટ્સ
૧૬૭૪ - ૧૭૪૮
અનુ. : વી. કે. માસ્ટર
આનંદ જગમાં ! તારક જન્મ્યો ! સત્કાર અવનિ, તુજ રાય;
તેને કાજ દિલ સૌ સિદ્ધ કરો માનવ ને દૂતો ગાય.
આનંદ જગમાં ! રાજ કરે ખ્રિસ્ત ! માનવ ગાય તેનાં ગીત;
જળ, ખેત, ખડક ને પા'ડ સૌ સૃષ્ટ કરે ગાન થઈ હર્ષિત.
તેની નેકી છે પ્રતાપી, છે અજબ તેની પ્રીત;
તે રાજ સત ને રે'મથી; લોકો જાણે ખચીત.
પાપ અને દુ:ખ ન હો હવે, ભૂ પણ કાટાં ન દો;
તે નિજ આશિષ રેલવા આવે, જ્યાં લગ શ્રાપ વહેતો'તો.