75

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૭૫ - પ્રભુનો ત્યાગ

૭૫ - પ્રભુનો ત્યાગ
(રાગ : ઝેર તો પીધેલાં જાણી જાણી)
કર્તા : એન. જે. જ્યેશ
ટેક : હદ તો પ્રીતિએ તુજ વાળી, પ્રભુજી મારા.
પૃથ્વી જનમવા દેવે નિહાળી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી.
પ્રાણી, પંખીઓ માટ કોતર, માળા, છાપરી મળેય નહિ તારી ! પ્રભુજી.
બદલે ભલાઈ તને સાંપડી બુરાઈ, દુનિયા દુશ્મન થઈ સારી ! પ્રભુજી.
દીધો લટકાવી તને લાકડે ઓ સ્વામી, દુવા અરિને દીધ ત્યારી ! પ્રભુજી.

દીધું બલિદાન તેં પાપે અમારા, કીધું પ્રાણાર્પણ ભારી ! પ્રભુજી.

Phonetic English

75 - Prabhuno Tyaag
(Raag : Zer to pidhelaa jaani jaani)
Kartaa : N. J. Jayesh
Tek : Had to priti tuj vaali, prabhuji maaraa.
1 Pruthvi janamavaa deve nihaali, laagi gabhaan ek saari ! Prabhuji.
2 Praani, pankhio maat kotar, maalaa, chaapari maley nahi taari ! Prabhuji.
3 Badale bhalaai tane saanpadi buraai, duniyaa dushman thai saari ! Prabhuji.
4 Didho latakaavi tane laakade o swami, duvaa arine didh tyaari ! Prabhuji.

5

Didhu balidaan te paape amaaraa, kidhu praanaaparna bhaari ! Prabhuji.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod - Sung By C.Vanveer

Chords

     Em       D         C D     Em    Em              
૧.   પૃથ્વી જનમવા દેવે નિહાળી, દેવે નિહાળી જી,   લાગી ગભાણ એક સારી ! પ્રભુજી.
     D              C   Em           D
ટેક : હદ તો પ્રીતિએ તુજ વાળી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી.
     C    D        Em
     હદ તો પ્રીતિએ તુજ વાળી.
     Em               
     હદ તો પ્રીતિએ તુજ વાળી, પ્રભુજી મારા.
     C    D        Em
     હદ તો પ્રીતિએ તુજ વાળી.