75

From Bhajan Sangrah
Revision as of 02:27, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૭૫ - પ્રભુનો ત્યાગ== {| |+૭૫ - પ્રભુનો ત્યાગ |- |(રાગ : |ઝેર તો પીધેલાં જાણી ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૭૫ - પ્રભુનો ત્યાગ

૭૫ - પ્રભુનો ત્યાગ
(રાગ : ઝેર તો પીધેલાં જાણી જાણી)
કર્તા : એન. જે. જ્યેશ
ટેક : હદ તો પ્રીતિએ તુજ વાળી, પ્રભુજી મારા.
પૃથ્વી જનમવા દેવે નિગાળી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી.
પ્રાણી, પંખીઓ માટ કોતર, માળા, છાપરી મળેય નહિ તારી ! પ્રભુજી.
બદલે ભલાઈ તને સાંપડી બુરાઈ, દુનિયા દુશ્મન થઈ સારી ! પ્રભુજી.
દીધો લટકાવી તને લાકડે ઓ સ્વામી, દુવા અરિને દીધ ત્યારી ! પ્રભુજી.

૫ |દીધું બલિદાન તેં પાપે અમારા, કીધું પ્રાણાર્પણ ભારી ! પ્રભુજી.