74

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૭૪ - આનંદી નાતાલ

૭૪ - આનંદી નાતાલ
૭ સ્વરો
"See in younder manager low"
Tune : Mendelssohn
ગીત ૬૨ ક
Or Humility,
અથવા ભીમપલાસ
કર્તા : એડવર્ડ કેસવાઁલ,
૧૮૧૪-૭૮
અનુ. : કા. મા. રત્નગ્રાહી
જો, આ સુંદર નાનું બાળ, સૂતું ગભાણે આ કાળ;
પૂરાં હાલ કરાયાં છે વચનો અપાયાં જે. જય.
ટેક : જય તું આનંદી નાતાલ ! જય પ્રભુના જન્મકાળ !
હરખજે યરુશાલેમ ! ખ્રિસ્ત જન્મ્યો બેથલેહેમ !
પ્રભુ સ્વર્ગનો જે છે રાય, આવ્યો આ ભૂલોકની માંય;
કેરૂબો મધ્યે રહેનાર, પોઢયો તે ગભાણે ધાર. જય.
બોલો બોલો, હે ઘેટાંપાળ, ઘેટાંની તજી સંભાળ;
છોડી તેને પહાડી વાટ, શું કે'વા ઈચ્છો છો વાત? જય.
"અમો હતા ઘેટાં પાસ, થયું તેજસ્વી આકાશ;
'ભૂએ શાંતિ' ગાતાં ગાન, દૂતે દીધી ત્રાતા જાણ." જય.
હે ઈસુ, નિષ્કલંક બાળ, તું તો કેવો છે પ્રેમાળ;
તજી સૌથી ઊંચું સુખ, નીચે આવ્યો વેઠવા દુ:ખ. જય.
હે પવિત્ર નમ્ર બાળ, પ્રેમી મુખે શિક્ષણ આલ;
થઈએ અમો તું સમાન, નમ્ર અને પ્રીતિમાન. જય.

Phonetic English

74 - Aanandi Naataal
7 Swaro
"See in younder manager low"
Tune : Mendelssohn
Geet 62 K
Or Humility,
Athavaa Bhimapalaas
Kartaa : Edward Casvaal,
1814-78
Anu. : Kaa. Maa. Ratnagraahi
1 Jo, aa sundar naanu baal, sutu gabhaane aa kaal;
Puraa haal karaayaa che vachano apaayaa je. Jay.
Tek : Jay tu aanandi naataal ! Jay prabhunaa janmakaal !
Harakhaje yarushaalem ! Khrist janmyo Bethalehem !
2 Prabhu swargno je che raay, aavyo aa bhulokni maay;
Kerubo madhye rahenaar, podhyo te gabhane dhaar. Jay.
3 Bolo bolo, he ghetaapaal, ghetaani taji sambhaal;
Chodi tene pahaadi vaat, shu ke'vaa ichcho cho vaat? Jay.
4 "Amo hataa ghetaa paas, thayu tejasvi aakaash;
'Bhuae shaanti' gaataa gaan, doote didhi traataa jaan." Jay.
5 He isu, nishkalank baal, tu to kevo che premaal;
Taji sauthi unchi sukh, niche aavyo vethavaa dukh. Jay.
6 He pavitra namr baal, premi mukh shikshan aal;
Thaiae amo tu samaan, namr ane pritimaan. Jay.

Image

Hymn Tune : Mendelssohn - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Mendelssohn


Hymn Tune : HUMILITY- Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : HUMILITY - Sung By Lerryson Wilson Christy

Media - Traditional Tune - Raag : Bhimpalasi , Sung By Shalom Methodist Church - 2019

Chords

   G         D  C          D     G   
૧  જો, આ સુંદર નાનું બાળ, સૂતું ગભાણે આ કાળ;
   G      D  C       D     G
   પૂરાં હાલ કરાયાં છે વચનો અપાયાં જે. જય.
    G       Em       G     D
ટેક: જય તું આનંદી નાતાલ ! જય પ્રભુના જન્મકાળ !
    G     D       C       D   G
    હરખજે યરુશાલેમ ! ખ્રિસ્ત જન્મ્યો બેથલેહેમ !