72

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૭૨ - મધરાતના તારલા

૭૨ - મધરાતના તારલા
"Star of the mid-night"
અનુ. : જયાનંદ આઈ. ચૌહાન
ટેક : મધરાત કેરા ઓ તારલા,
દોરજે જ્યાં શાંતિ-રાય;
સઘળા સંતાપ ત્યાં છૂટતાં
વિરામ શો મિષ્ટ પમાય !
પોકાર તવ આવશે વીંધી
મહિમાની રાજ-સીમા;
પડધા જાગે જુગોમાં :
"સંધે હો દેવ-મહિમા."
મધરાત કેરા ઓ તારલા,
ચમકી ઘોર મેદાન પર
જગવ જગતને ગાવા,
ઝીલી મધુરા સ્વર,
દૂતગણે ગુંજેલ ગાયન
ફરતાં ગગન સીમા,
પડઘા જાગે જુગોમાં :
"સંઘે હો દેવ-મહિમા."
મધરાત કેરા ઓ તારલા,
ગભાણ સેજે ચમકી,
ગેબી કિરણથી દોર્યા
જગના બૌ નૃપતિ.
દોરી અમનેય ત્રાતા ગમ
ઘેરા ઓળાયા પાર;
લઈ જા નમ્ર ગભાણે,
સ્તવીએ જેથી તારનાર.
મધરાત કેરા ઓ તારલા,
ચમકજે જ્યાં લગણ,
ત્યાગે જગ મિથ્યા ફાંફાં
શાંતિ, વિજય કેરાં.
દોરી લાવ સંધા દેશો
નમ્ર ગભાણને ઘામ;
કે તેઓ આપે દિલથી
ઈસુ રાજાને માન.

Phonetic English

72 - Madhraatnaa Taaralaa
"Star of the mid-night"
Anu. : Jayaanand I. Chauhaan
Tek : Madhraat keraa o taaralaa,
Doraje jyaa shaanti-raay;
Saghalaa santaap tyaa chutataa
Viraam sho misht pamaay !
Pokaar tav aavashe vindhi
Mahimaani raaj-simaa;
Padaghaa jaage jugomaa :
"Sandhe ho dev-mahimaa."
1 Madhraat keraa o taaralaa,
Chamki ghor medaan par
Jagav jagatane gaavaa,
Jhili madhura swar,
Dootgane gunjel gaayan
Fartaa gagan simaa,
Padaghaa jaage jugomaa :
"Sanghe ho dev-mahimaa."
Madhraat keraa o taaralaa,
Gabhaan seje chamaki,
Gebi kiranthi dorya
Jagnaa bau nrupati.
Dori amaney traataa gam
Gheraa olaayaa paar;
Lai jaa namr gabhaane,
Staviae jethi taaraanaar.
3 Madhraat keraa o taaralaa,
Chamakaje jyaa lagan,
Tyaage jag mithyaa faafaa
Shaanti, vijay keraa.
Dori laav sandhaa desho
Namr gabhaanane dhaam;
Ke teo aape dilthi
Isu raajaane maan.

Image

Hymn Tune : Star Of The Midnight - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Star Of The Midnight


Media - Hymn Tune : Star Of The Midnight - Sung By C.vanveer

Chords

ટેક :	
D
મધરાત કેરા ઓ તારલા,
A           G
દોરજે જ્યાં શાંતિ-રાય;
D             A
સઘળા સંતાપ ત્યાં છૂટતાં
G           A
વિરામ શો મિષ્ટ પમાય !
D            A
પોકાર તવ આવશે વીંધી
G      A   D
મહિમાની રાજ-સીમા;
D       A
પડધા જાગે જુગોમાં :
G      A   D
"સંધે હો દેવ-મહિમા."