71: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૭૧ - નાતાલનું ગીત== {| |+૭૧ - નાતાલનું ગીત |- | |(મારા પ્રાણપ્રિય ઈસુ - એ રાગ) ...")
 
Line 50: Line 50:
|
|
|હર્ષિત સાદે સઘળા બોલો, "જય, જય, ઈસુ ખ્રિસ્ત." મારો.
|હર્ષિત સાદે સઘળા બોલો, "જય, જય, ઈસુ ખ્રિસ્ત." મારો.
|}
== Phonetic English ==
{|
|+71 - Naataalnu Geet
|-
|
|(Maaraa Praanpriya Isu - Ae Raag)
|-
|Kartaa :
|M. B. Satsangi
|-
|Tek :
|Maaro priya Isu naath, janmyo patitono maat,
|-
|
|Patitono maat Isu, patitone maat.
|-
|1
|Swargi સુખ ને મહિમા મૂકી થયો તે બહુ લીન;
|-
|
|માનવ પાપનિવારણ અર્થે જન્મ્યો નાતાલ દિન. મારો.
|-
|૨
|પોઢેલો છે ગભાણ માંહે દેવ તણો એ સુત;
|-
|
|Swargi duto gito gaao, masih che anant. Maaro.
|-
|3
|Maagi lok umange aavyaa darshan karvaa maat;
|-
|
|Baadraayne arpan arpi pranme bhalibhaat. Maaro.
|-
|4
|Paap tano anutaap karine vishwaas raajo, bhraat;
|-
|
|Traataa Isu khrist karekhar taare maanav jaat. Maaro.
|-
|5
|Hrudayrupi arpan aaje maage Isu naath;
|-
|
|Manani maahe gaade sthaapi rahevaa sadaa saath. Maaro.
|-
|6
|Naataal keraa shubh prasange khristi mitro isht
|-
|
|Harshit saade saghadaa bolo, "Jay, jay, Isu khrist." Maaro.
|}
|}

Revision as of 22:02, 12 August 2013

૭૧ - નાતાલનું ગીત

૭૧ - નાતાલનું ગીત
(મારા પ્રાણપ્રિય ઈસુ - એ રાગ)
કર્તા : એમ. બી. સત્સંગી
ટેક : મારો પ્રિય ઈસુ નાથ, જન્મ્યો પતિતોને માટ,
પતિતોને માટ ઈસુ, પતિતોને માટ.
સ્વર્ગી સુખ ને મહિમા મૂકી થયો તે બહુ લીન;
માનવ પાપનિવારણ અર્થે જન્મ્યો નાતાલ દિન. મારો.
પોઢેલો છે ગભાણ માંહે દેવ તણો એ સુત;
સ્વર્ગી દૂતો ગીતો ગાઓ, મસીહ છે અદ્ભુત. મારો.
માગી લોક ઉમંગે આવ્યા દર્શન કરવા માટ;
બાળરાયને અર્પણ અર્પી પ્રણમે ભલીભાત. મારો.
પાપ તણો અનુતાપ કરીને વિશ્વાસ રાખો, ભ્રાત;
ત્રાતા ઈસુ ખ્રિસ્ત ખરેખર તારે માનવ જાત. મારો.
હ્રદયરૂપી અર્પણ આજે માગે ઈસુ નાથ;
મનની માંહે ગાદી સ્થાપી રહેવા સદા સાથ. મારો.
નાતાલ કેરા શુભ પ્રસંગે ખ્રિસ્તી મિત્રો ઈષ્ટ
હર્ષિત સાદે સઘળા બોલો, "જય, જય, ઈસુ ખ્રિસ્ત." મારો.

Phonetic English

71 - Naataalnu Geet
(Maaraa Praanpriya Isu - Ae Raag)
Kartaa : M. B. Satsangi
Tek : Maaro priya Isu naath, janmyo patitono maat,
Patitono maat Isu, patitone maat.
1 Swargi સુખ ને મહિમા મૂકી થયો તે બહુ લીન;
માનવ પાપનિવારણ અર્થે જન્મ્યો નાતાલ દિન. મારો.
પોઢેલો છે ગભાણ માંહે દેવ તણો એ સુત;
Swargi duto gito gaao, masih che anant. Maaro.
3 Maagi lok umange aavyaa darshan karvaa maat;
Baadraayne arpan arpi pranme bhalibhaat. Maaro.
4 Paap tano anutaap karine vishwaas raajo, bhraat;
Traataa Isu khrist karekhar taare maanav jaat. Maaro.
5 Hrudayrupi arpan aaje maage Isu naath;
Manani maahe gaade sthaapi rahevaa sadaa saath. Maaro.
6 Naataal keraa shubh prasange khristi mitro isht
Harshit saade saghadaa bolo, "Jay, jay, Isu khrist." Maaro.