66

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૬૬ - પ્રભુ ઈસુનું ખાલી થવું

૬૬ - પ્રભુ ઈસુનું ખાલી થવું
રાગ : બિહાગ
કર્તા : કા. મા. રત્નગ્રાહી
સ્વરનાયક તે દીન બાળક થઈ આવ્યો જગ માંહે દેહ ધરી;
નિજ વૈભવ સારો તમામ તજી, જગ ઉપર પ્રીતિ અનુપ કરી.
વસતો સુખદાયક ઠામ મહીં, પણ આંહી સૂતો એ ગભાણ મહીં;
પ્રતિમા ધરી માનવી ખાલી થયો, દીનતા ધરતાં જગકાજ અહીં.
ધનવાન છતાં નિરધન થયો, કરવા જગને ધનવાન બહુ;
મહા ઊંચ છતાં નીચાણ મહીં, કરવા ઊંચા દિલ માંહે ચહ્યું.

Phonetic English

66 - Prabhu Isunu khali thavu
Raag : Bihaag
Kartaa : Kaa. Maa. Ratnagraahi
1 Swarnaayak te din balak thai aavyo jag maahe deh dhari;
Nij vaibhav saaro tamaam taji, jag upar priti anup kari.
2 Vasato sukhdaayak thaam mahi, pan aahi suto ae gabhaan mahi;
Pratimaa dhari maanvi khaali thayo, dintaa dhartaa jagkaaj ahi.
3 Dhanvaan chataa niradhan thayo, karvaa jagne dhanvaan bahu;
Mahaa unch chata nichaan mahin, karvaa unchaa dil maanhe chahyun.

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Yaman - Sung By Ms.Celina Christy

Chords

  G           D        C          D  G         
૧ સ્વરનાયક તે દીન બાળક થઈ આવ્યો જગ માંહે દેહ ધરી;
  G           D        C          D  G 
  નિજ વૈભવ સારો તમામ તજી, જગ ઉપર પ્રીતિ અનુપ કરી.