65

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૬૫ - ખ્રિસ્તના જન્મને લીધે આનંદ

૬૫ - ખ્રિસ્તના જન્મને લીધે આનંદ
૬,૬,૭,૯,૭,૮,૫,૫ સ્વરો
"Good Christian men, rejoice"
Tune : In Dulci Jubilo
કર્તા : જોન એમ. નીલ, ૧૮૧૮-૬૬
અનુ. : જે. એમ. સ્ટીવન્સન.
હે શુભ ખ્રિસ્તી જનો, આજ હર્ષ કરો ઘણો;
સારી વાત સાંભળો:
જય ! જય ! ઈસુ ખ્રિસ્ત અવતર્યો;
માણસો ના ત્રાણમાં, સૂતેલો છે ગભાણમાં;
ખ્રિસ્ત અવતર્યો, ખ્રિસ્ત અવતર્યો.
હે શુભ ખ્રિસ્તી જનો, આજ હર્ષ કરો ઘણો;
સુખ અનંત મેળવો,
જય ! જય ! માટે ખ્રિસ્ત અવતર્યો;
સર્વને બચાવી લે, ને સ્વર્ગમાં તે બોલાવી લે;
માટે અવતર્યો, માટે અવતર્યો.
હે શુભ ખ્રિસ્તી જનો, આજ હર્ષ કરો ઘણો;
બીક મોતની ટળી;
જય ! જય ! શાંતિ પૃથ્વી પર મળી;
ઈસુ પાપ ભાર સહે, ઉઘાડે છે સ્વર્ગનું દ્વાર તે;
ત્રાતા અવતર્યો, ત્રાતા અવતર્યો.

Phonetic English

65 - Khristnaa janmne lidhe aanand
6, 6, 7, 9, 7, 8, 5, 5 Swaro
"Good Christian men, rejoice"
Tune : In Dulci Jubilo
Kartaa : Jone M. Neel, 1818-66
Anu. : J. M. Stevenson.
1 He shubh kristi jano, Aaj harsh karo ghano;
Saari vaat saambhalo:
Jay ! Jay ! Isu khrist avtaryo;
Maanasona traanamaa, Sutelo che gabhaanamaa;
Khrist avataryo, Khrist avataryo.
2 He shubh khrist jano, Aaj harsh karo ghano;
Sukh anant melavo,
Jay ! Jay ! Maate khrist avataryo;
Sarvane bachaavi le, Ne svargamaa te bolaavi le;
Maate avataryo, Maate avataryo.
He shubh khristi jano, Aaj harsh karo ghano;
Beek motni tali;
Jay ! Jay ! Shaanti pruthvi par mali;
Isu paap bhaar sahe, Ughaade che svarganu dwaar te;
Traataa avataryo, Traataa avataryo.

Image

Hymn Tune : In Dulci Jubilo- Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : In dulci jubilo - Sung By Mr.Nilesh Earnest

Chords

  C
૧ હે શુભ ખ્રિસ્તી જનો,
  C
  આજ હર્ષ કરો ઘણો;
  G
  સારી વાત સાંભળો:
  Am  Am    G
  જય ! જય ! ઈસુ ખ્રિસ્ત અવતર્યો;
  C             G
  માણસો ના ત્રાણમાં,	સૂતેલો છે ગભાણમાં;
  F             G       C
  ખ્રિસ્ત અવતર્યો,	ખ્રિસ્ત અવતર્યો.