63: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 19: Line 19:
|-
|-
|૧
|૧
|પૂર્વના અમ રાજન ત્રણ, દૂરથી આવ્યા અર્પણ;
|પૂર્વના અમ રાજન ત્રણ, દૂરથી આવ્યા ધરવા અર્પણ;
|-
|-
|
|
Line 25: Line 25:
|-
|-
|ટેક :
|ટેક :
|ઓ....દૈવ તેજના સિતારા, આગળ થઈને દોરજો અમને,
|ઓ....દૈવી તેજના સિતારા, આગળ થઈને દોરજો અમને,
|-
|-
|
|

Revision as of 00:14, 27 September 2016

૬૩ - પૂર્વના અમ રાજન ત્રણ

૬૩ - પૂર્વના અમ રાજન ત્રણ
૮,૮,૮,૬ સ્વરો અને ટેક
"We three Kings of orient are"
Tune : Kings of Orient.
કર્તા : જોન એચ. હોપ્કીન્સ, ૧૮૨૦-૯૧
અનુ. : જયાનંદ આઈ ચૌહાન.
પૂર્વના અમ રાજન ત્રણ, દૂરથી આવ્યા ધરવા અર્પણ;
નદી, નાળાં, પાધર, પહાણા, નજર સિતારા ગમ.
ટેક : ઓ....દૈવી તેજના સિતારા, આગળ થઈને દોરજો અમને,
રાત્રીના ગેબી તારા; જ્યાં છે મુજ તારણહારા.
રાજા જન્મ્યો બેથલેહેમ ગામ, સોનું લાવું મુગટને કામ;
રાજા સદા, અંત ન કદા, પ્રજા તેની તમામ.
લોબાન લઈને ચાલ્યો આવું, દેવને ધૂપ હું ધરવા લાવું;
સ્તુતિ-સન્માન, ચઢે સૌ ઠામ, ભજો મહા પ્રભુ.
બોળની કડવી ધૂણી મારી, માર ને મોતની સૂચવનારી;
શત્રુ-શરણ, લોહી, મરણ, ઘોર પર મહોર મારી.
ગૌરવવાન છે તેનું ઉત્થાન, રાજા, પ્રભુ, ને બલિદાન,
હાલેલૂયા, હાલેલૂયા, ગાજે જગત આસમાન.

Phonetic English

63 - Purvanaa am rajan tran
8, 8, 8, 6 Swaro ane tek
"We three Kings of orient are"
Tune : Kings of Orient.
Kartaa : Jone H. Hoskins, 1820-91
Anu. : Jayaanand I Chauhaan.
1 Purvanaa am raajan tran, duurthi aavyaa arpan;
Nadi, naadaa, paadhar, pahaanaa, najar sitaaraa gam.
Tek : O....Dev tejnaa sitaaraa, aagad thaine dorjo amne,
Ratrina gebi taaraa; jyaa che muj taaranhaaraa.
2 Raajaa janmyo bethlehem gaam, sonu lavu mugatane kaam;
Raajaa sadaa, ant na kadaa, prajaa teni tamaam.
3 Lobaane laine chaalyo aavu, devne dhup hu dharvaa laavu;
Stuti-Sanmaan, chadhe sau tham, bhajo mahaa prabhu.
4 Bodani kadavi dhuni maari, maar ne motani suchavanaari;
Shatru-Sharan, lohi, maran, ghor par mahor maari.
5 Gauravavaan che tanu utthaan, raajaa, prabhu, ne balidaan,
Haleluyah, haleluyah, gaaje jagat aasmaan.

Image


Media - Hymn Tune : Three Kings Of Orient