63: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 28: Line 28:
|-
|-
|
|
|આગળ થઈને દોરજો અમને; જ્યાં છે મુજ તારણહારા.
|આગળ થઈને દોરજે  અમને; જ્યાં છે મુજ તારણહારા.
|-
|-
|૨
|૨

Revision as of 13:21, 29 May 2021

૬૩ - પૂર્વના અમ રાજન ત્રણ

૬૩ - પૂર્વના અમ રાજન ત્રણ
૮,૮,૮,૬ સ્વરો અને ટેક
"We three Kings of orient are"
Tune : Kings of Orient.
કર્તા : જોન એચ. હોપ્કીન્સ, ૧૮૨૦-૯૧
અનુ. : જયાનંદ આઈ ચૌહાન.
પૂર્વના અમ રાજન ત્રણ, દૂરથી આવ્યા ધરવા અર્પણ;
નદી, નાળાં, પાધર, પહાણા, નજર સિતારા ગમ.
ટેક : ઓ....દૈવી તેજના સિતારા, રાત્રીના ગેબી તારા,
આગળ થઈને દોરજે અમને; જ્યાં છે મુજ તારણહારા.
રાજા જન્મ્યો બેથલેહેમ ગામ, સોનું લાવું મુગટને કામ;
રાજા સદા, અંત ન કદા, પ્રજા તેની તમામ.
લોબાન લઈને ચાલ્યો આવું, દેવને ધૂપ હું ધરવા લાવું;
સ્તુતિ-સન્માન, ચઢે સૌ ઠામ, ભજો મહા પ્રભુ.
બોળની કડવી ધૂણી મારી, માર ને મોતની સૂચવનારી;
શત્રુ-શરણ, લોહી, મરણ, ઘોર પર મહોર મારી.
ગૌરવવાન છે તેનું ઉત્થાન, રાજા, પ્રભુ, ને બલિદાન,
હાલેલૂયા, હાલેલૂયા, ગાજે જગત આસમાન.

Phonetic English

63 - Purvanaa am rajan tran
8, 8, 8, 6 Swaro ane tek
"We three Kings of orient are"
Tune : Kings of Orient.
Kartaa : Jone H. Hoskins, 1820-91
Anu. : Jayaanand I Chauhaan.
1 Purvanaa am raajan tran, durthi aavyaa arpan;
Nadi, naalaa, paadhar, pahaanaa, najar sitaaraa gam.
Tek : O....Daivi tejnaa sitaaraa, Ratrina gebi taaraa,
aagal thaine dorje amne; jyaa che muj taaranhaaraa.
2 Raajaa janmyo bethlehem gaam, sonu lavu mugatane kaam;
Raajaa sadaa, ant na kadaa, prajaa teni tamaam.
3 Lobaane laine chaalyo aavu, devne dhup hu dharvaa laavu;
Stuti-Sanmaan, chadhe sau tham, bhajo mahaa prabhu.
4 Bolani kadavi dhuni maari, maar ne motani suchavanaari;
Shatru-Sharan, lohi, maran, ghor par mahor maari.
5 Gauravavaan che tanu utthaan, raajaa, prabhu, ne balidaan,
Hallelujah, Hallelujah, gaaje jagat aasmaan.

Image

Hymn Tune : Three Kings Of Orient - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Three Kings Of Orient