6: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 107: Line 107:
|O prabhu amara, baad tamaara, nav karasho naaraaj,
|O prabhu amara, baad tamaara, nav karasho naaraaj,
|-
|-
|
|
|
|Amone nav karasho naaraaj.
|Amone nav karasho naaraaj.
|-
|-
|1
|1

Revision as of 07:15, 28 March 2016

૬ - ઈશ્વરને આમંત્રણ

૬ - ઈશ્વરને આમંત્રણ
(રાગ મિશ્ર દરબારી.
તાલ : કેહરવા)
કર્તા : સી. એમ. જસ્ટીન
ટેક : ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાગતને આજ,
ઉગારો, શરણાગતને આજ.
ઓ પ્રભુ અમારાં, બાળ તમારાં, નવ કરશો નારાજ,
અમોને નવ કરશો નારાજ.
આશિષો સૌ છે તમ પાસે, કૃપા તમારીથી ઉગરાશે,
પાપ અમારાં માફ કરીને, શુદ્ધ કરો મન આજ....
ઓ પ્રભુ.
દેવ તણા હલવાન તમે છો, વચન તમારાં પૂર્ણ કરો છો,
રક્ત તણો છંટકાવ કરીને, શુદ્ધ કરો હમણાં જ....
ઓ પ્રભુ.
મંડળ તમારું મંદિર માંહે, રહે ન કોઈ તમ વિણ ત્યાંયે,
પવિત્રતાનાં દ્વાર ઉઘાડો, કરગરીએ મહારાજ....
ઓ પ્રભુ.
આશિષો પર આશિષ દઈને, શેતાની બળ દાબી દઈને,
સ્વર્ગ તણાં વચનો સંભળાવી, પ્રસરાવો તમ રાજ....
ઓ પ્રભુ.

Phonetic English

6 - Ishwarne Aamantran
(Raag Mishr Darbaari.
Taal : Keharava)
Kartaa : C. M. Justin
Tek : O naath, padhaaro, aavi ugaaro sharanaagatane aaj,
Ugaaro, sharanaagatane aaj.
O prabhu amara, baad tamaara, nav karasho naaraaj,
Amone nav karasho naaraaj.
1 Aashisho sau che tam paase, krupa tamaarithi ugaraashe,
Paap amaara maaf karine, shuddh karo man aaj....
O prabhu.
2 Dev tana halavaan tame cho, vachan tamaara purn karo cho,
Rakt tano chantakaav karine, shuddh karo hamana j....
O prabhu.
3 Mandad tamaaru mandir maahe, rahe na koi tam vin tyaaye,
Pavitrataana dwaar ughaado, karagariae maharaaj....
O prabhu.
4 Aashisho par aashish daine, shetaani bad daabi daine,
Swarg tana vachano sambhadaavi, prasaraavo tam raaj....
O prabhu.

Image

Media


Media - Composition By : Late Mr. ManuBhai Rathod