59

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૫૯ - નાતાલનું જયસ્તોત્ર

1 - જન્મ
(રાગ : ઊગે છે પ્રભાત આજે ધીમે ધીમે)
કર્તા: એમ. એન. સત્યવીર
ટેક : જય જય આનંદી નાતાલ ! જય જય ઈમાનુએલ !
સ્વર્ગના આંગણે, પૃથ્વીના પારણે ,
પોઢયો બાળકુંવર રાજ, જય જય ઈમાનુએલ
આવ્યો અવની ઉપર આજ, જય જય ઈમાનુએલ.
પરમ ઊંચામાં હોસાના ! દેવપુત્રને હોસાના !
વીણા વાજિંત્રના નાદ, જય જય ઈમાનુએલ.
વિશ્વને ગજાવે આજ, જય જય ઈમાનુએલ.
પિતા, પુત્ર, આત્મા ! ત્રિએક દેવને મહિમા !
અદ્ભુત મંત્રી જય જયકાર ! જય જય ઈમાનુએલ.
જય જય શાંતિના સરદાર ! જય જય ઈમાનુએલ.

Phonetic English

59 - Naataalnu jaystotra
(Raag : Uge che prabhaat aaje dhime dhime)
Kartaa : M. N. Satyaveer
Tek : Jay jay aanandi naataal ! Jay jay imaanuael !
1 Svargnaa aangane, pruthvina paarne,
Podhyo balkunvar raaj, jay jay imaanuael
Aavyo avani uupar aaj, jay jay imaanuael.
2 Param unchaamaa hosana ! Devputrane hosana !
Vinaa vaajintranaa naad, jay jay imaanuael.
Vishwane gajaave aaj, jay jay imaanuael.
3 Pitaa, putra, aatmaa ! Triaek devne mahimaa !
Adbhut mantri jay jaykar ! jay jay imaanuael.
Jay jay shantina sardaar ! jay jay imaanuael.

Image


Media - Traditional Tune

Chords

ટેક :	
C                       F     C
જય જય આનંદી નાતાલ ! જય જય ઈમાનુએલ !

૧
C           F
સ્વર્ગના આંગણે, પૃથ્વીના પારણે,
Dm               C
પોઢયો બાળકુંવર રાજ, જય જય ઈમાનુએલ
Dm                 C
આવ્યો અવની ઉપર આજ, જય જય ઈમાનુએલ.