59: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૫૯ - નાતાલનું જયસ્તોત્ર= {| |+૫૯ - નાતાલનું જયસ્તોત્ર |- |(રાગ : |ઊગે છે પ્...")
 
Line 1: Line 1:
==૫૯ - નાતાલનું જયસ્તોત્ર=
==૫૯ - નાતાલનું જયસ્તોત્ર==
{|
{|
|+૫૯ - નાતાલનું જયસ્તોત્ર
|+૫૯ - નાતાલનું જયસ્તોત્ર

Revision as of 23:22, 26 July 2013

૫૯ - નાતાલનું જયસ્તોત્ર

૫૯ - નાતાલનું જયસ્તોત્ર
(રાગ : ઊગે છે પ્રભાત આજે ધીમે ધીમે)
કર્તા: એમ. એન. સત્યવીર
ટેક : જય જય આનંદી નાતાલ ! જય જય ઈમાનુએલ !
સ્વર્ગના આંગણે, પૃથ્વી પારણો,
પોઢયો બાળકુંવર રાજ, જય જય ઈમાનુાએલ
આવ્યો અવની ઉપર આજ, જય જય ઈમાનુએલ.
પરમ ઊંચામાં હોસાના ! દેવપુત્રને હોસાના !
વીણા વાજિંત્રના નાદ, જય જય ઈમાનુએલ.
વિક્ષ્વને ગજાવે આજ, જય જય ઈમાનુએલ.
પિતા, પુત્ર, આત્મા ! ત્રિએક દેવને મહિમા !
અદ્ભુત મંત્રી જય જયકાર ! જય જય ઈમાનુએલ.
જય જય શાંતિના સરદાર ! જય જય ઈમાનુએલ.