553

Revision as of 05:43, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૫૩ - ખ્રિસ્તની સુંદરતા == {| |+૫૫૩ - ખ્રિસ્તની સુંદરતા |- | |ખ્રિસ્તની સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૫૩ - ખ્રિસ્તની સુંદરતા

૫૫૩ - ખ્રિસ્તની સુંદરતા
ખ્રિસ્તની સુંદરતા
અને પવિત્રતા,
તેની કરુણા પણ
દીસો મારામાં;
દિવ્ય શુદ્ધ આત્મા !
શુદ્ધ કર મારો આત્મા,
કે દીસે મારાં
ખ્રિસ્તની સુંદરતા.