552: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૫૨ - અન્નદાતાનો આભાર == {| |+૫૫૨ - અન્નદાતાનો આભાર |- |૧ |પિતા, સર્વ દાનો ...")
(No difference)

Revision as of 05:41, 6 August 2013

૫૫૨ - અન્નદાતાનો આભાર

૫૫૨ - અન્નદાતાનો આભાર
પિતા, સર્વ દાનો તણા દિવ્ય દાતા,
તમે વિશ્વત્રાતા, તમે અન્નદાતા.
દીધાં અન્નપાણી ખરે, પોષવાને,
અને શક્તિ દેહે નવી આપવાને.
તમે આજની પંગતે તો પધારો,
અને ભોજને આશિષોને ઉતારો.